સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને ફાયર બ્રાન્ડ નેતા પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા પધાર્યા
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી ના દર્શને પધારેલ ફાયર બ્રાન્ડ નેતા પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા નું મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સામાજિક શેક્ષણિક ધાર્મિક પ્રવૃત્તિ થી અવગત કરતા હકાણી પ્રવાસન વર્ષ અંતર્ગત સમાવેશ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના ભાવિ પ્રકલ્પ વિશે વિસ્તૃત ચર્ચા અને મંદિર ટ્રસ્ટ ની સમૂહ લગ્નોત્સવ હુન્નર કૌશલ્ય અન્ન ક્ષેત્ર શેક્ષણિક ધાર્મિક પ્રવૃત્તિ થી ખૂબ પ્રભાવિત થતા ફાયર બ્રાન્ડ નેતા ઝડફિયા એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments