અમરેલી

સુરક્ષા સેતુ અંતર્ગત અવરનેસ લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેરના સદેશ સાથે રેલી યોજાય

દામનગર શહેર માં સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા તથા બાળ સલામતી તથા ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમ લગત જાગૃતિ બાબતે પે શાળા દામનગર મુકામે સેમિનાર યોજ્યો તેમજ પ્રોજેકટર દ્રારા વિડિયો પ્લે તેમજ ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમ લગત જાગૃતિ માટે રેલી નું આયોજન કરતી દામનગર  પોલીસ પરિવાર દ્વારા લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર યાને જિંદગી કિંમતી છે કાળજી રાખો ચેતતા નર સદા સુખી ના સુંદર સદેશ સાથે શહેર ભર ના મુખ્ય માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે પોસ્ટર બેનર સાથે શિસ્તબદ્ધ રીતે સમગ્ર પોલીસ સ્ટાફ દામનગર દ્વારા પી એસ આઈ છોવાળા ના નેતૃત્વ માં રેલી ફરી હતી.

Related Posts