સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. પી.આઈ. સહિત ૩૫થી વધુ પોલીસકર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. તેમજ પ્રિઝન વાહન દ્વારા ચોકબજાર પોલીસ મથકની હદમાં આવતા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિગની કાર્યવાહી દરમ્યાન પોલીસે ૯૫ ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના ચોકબજાર પોલીસ મથકમાં ૩૫થી વધુ કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ, અસામાજિક તત્વો સામે કાર્યવાહી

Recent Comments