સુરતની પાવસિયા હોસ્પિટલની સેવા મુહિમ દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ
સુરત અતિ અદ્યતન મીડિકલ સાયન્સ ની શોધ અને મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલો ની આરોગ્ય સેવા મટી ઇકોનોમિક કંપની ઓ સમાંતર ચાલતી હોય તેવા સમયે સુરત ની પાવસીયા હોસ્પિટલ ના ડૉ નરેશભાઈ પાવસીયા અને તેની ટીમ દ્વારા દર્દી નારાયણો માટે પરમાર્થ પહેલ અનેક સેવા મુહિમો અતિં થી અતિ જરૂરીયાતમંદ પરિવારો ની વિધવા માતાઓ તેમજ દીકરીઓ માટે સેવા ઓની વણઝાર કોઈપણ જાતના સંકોચ વગર આ સેવાનો લાભ લેવા તબીબ શ્રી ઓનો અનુરોધ.કર્યો છે સુરત ની પ્રખ્યાત પાવસીયા હોસ્પિટલ કઈ કઈ અને કેવી કેવી સેવા ગરીબ દર્દી માટે અપાય રહી છે કે એવી માતાઓ અને બહેનો માટે કે જે નિસહાય નિરાધાર હોય તેના માટે જરૂરીયાત મુજબ ઓપરેશન તદ્દન નિશુલ્ક નાજુક પરિસ્થિતિ સાથે સંઘર્ષમય જીવતા પરિવારની બહેનો દીકરીઓ હોય તેનાં માટે ડિલિવરી તદન નિશુલ્ક પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય અને વિધવા માતાના ઘરે (આણું ) ડિલિવરી કરવા આવી હોય તેમને તદન નિશુલ્ક અતિ જરૂરીયાતમંદ પરિવારો તથા વિધવા માતાઓ માટે કોથળી નું ઓપરેશન તદ્દન નિશુલ્ક કરી આપવામાં આવે છે.
આવા દરેક પરિવારની માતાઓ બહેનો દીકરીઓ માટે ડિલિવરી સિવાય અન્ય સ્ત્રીરોગ વિશે માહિતી નિદાન સાથે સારવાર તદન નિશુલ્ક કરી આપવામાં આવે કોઈપણ જાતના સંકોચ રાખ્યા વગર ગમે ત્યારે આ સેવાભાવી તબીબો ની મુલાકાત લઈ શકો છો.તો આ સંદેશો એવા લોકો પરિવારો માતાઓ બહેનો દીકરીઓ સુધી પહોંચાડીેએ કે જેમના માટે અતિ આવશ્યક હોય.આંગળી ચીંધે પણ પુણ્ય મળે છે આ મોકો ચૂકાઈ નહિ પાવસીયા હોસ્પિટલ 2001/2023 સિલ્વર બિઝનેસ પોઈન્ટ રોયલ સ્કવેરની સામે VIP સર્કલ ની બાજુમાં ઉત્રાણ મોટા વરાછા સુરત એપોઇટમેન્ટ માટે ફોન નં. 0261 3130988 ઈમરજન્સી માટે ફોન નં. 7878789443
Recent Comments