સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા અમરોલી આવાસમાંથી ઝડપાયો છે. ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુર્જર અને ચીના કાકુજી વચ્ચે ગેંગ વોર ચાલે છે. જેથી ડ્રગ્સ માફીયા ચિનો પિસ્તોલ લઈને ફરતો હોવાનું બહાર આવ્યું હતું. ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ હાલ જામીન પર બહાર છે. તો બીજી તરફ આજે સુરતના પલસાણામાં છ્સ્ તોડીને ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ મામલે સુરત ગ્રામ્ય ન્ઝ્રમ્એ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. સુરત ગ્રામ્ય ન્ઝ્રમ્એ ચોરીના પ્રયાસના કેસમાં ૪ કિશોરને ઝડપી પાડ્યા હતા. તેમજ ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલા હથિયારો પણ જપ્ત કરાયા હતા. પલસાણામાં બે દિવસ પહેલા ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્કનું છ્સ્ તોડવાનો પ્રયાસ ઝ્રઝ્ર્ફમાં કેદ થયો હતો. આ ઝ્રઝ્ર્ફના આધારે જ પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા છે.
સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાંક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી

Recent Comments