ગુજરાત

સુરતમાં દેશી હાથ બનાવટીની પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો, આ સાથે પાંચ જીવતા કારતૂસ જપ્ત કર્યા

સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. સુરતના કતારગામ પોલીસે પિસ્તોલ સાથે પાંચ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદી હોવાનો ખુલાસો થયો છે. આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી પ્રદીપ વર્માની ધરપકડ કરવામાં આવી છે. જાે કે ક્યાં ઈરાદે આરોપીએ દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ થઈને ફરતો હતો. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts