fbpx
ગુજરાત

સુરતમાં નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર કસરત કરતાં કરતાં ઢળી પડ્યો

યુવાનોમાં હ્રદયરોગના હુમલાના વધતા બનાવે ચિંતા જન્માવી છે. સુરતમાં આ કિસ્સાઓ યુવાનો અને તેમના પરિવારજનો માટે મુશ્કેલી ઉભા કરી રહ્યા છે. ૨૪ કલાકમાં અચાનક અને અણધાર્યા બે યુવાનોના મૃત્યુની ઘટનાએ ભય ફેલાવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર પાલિકાના બાગમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો બીજા કિસ્સામાં પુણા વિસ્તારમાં ૨૩ વર્ષીય યુવાન રાતે સુઈ ગયા બાદ સવારે ઉઠ્‌યો હતો જેને તાત્કાલિક હોસ્પિટલખસેડવામાં આવ્યો હતો. સારવાર મળે તે પૂર્વે તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

Follow Me:

Related Posts