સુરતના મોટા વરાછા વિસ્તારમાં પરિણીતાના રહસ્યમય મોત મામલે પરિણીતાના પિતાએ ઉતરાણ પોલીસ મથકમાં આપઘાત માટેની દુષપ્રેરણા મુજબની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મામલતદાર નણંદ સહિત સાત સામે પોલીસે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે. સુરતઃ સુરતના મોટા વરાછા વિસ્તારમાં પરિણીતાના રહસ્યમય મોત મામલે પરિણીતાના પિતાએ ઉતરાણ પોલીસ મથકમાં આપઘાત માટેની દુષપ્રેરણા મુજબની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મામલતદાર નણંદ સહિત સાત સામે પોલીસે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે
સુરતમાં પરિણીતાના રહસ્યમય મોત મામલે ૭ સામે દુષ્પ્રેરણાનો ગુનો, ૩ની ધરપકડ

Recent Comments