સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. ૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. યુવકના મોતના પગલે પરિવારમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ છે. મૃતક યુવક એલપી સવાણી રોડ ખાતે ગરબા પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એેટેક આવ્યા બાદ તેનું મોત થયુ છે.
સુરતમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવતાં મોત



















Recent Comments