સુરતમાં દ્ગૈંછ વહેલી સવારે દરોડો કરવામાં આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં એનઆઈએ દ્વારા દરોડા પાડીને એક કિશોરની પૂછપરછ કરવામાં આવી હતી. ૧૭ વર્ષિય કિશોરને એનઆઈએની ટીમ સ્થાનિક પીસીબી ખાતે લઈ જઈને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ૧૭ વર્ષિય કિશોર વિદેશના વ્હોટસેપ ગૃપ સાથે જાેડાયેલો હોવાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી હતી. કિશોર જે ગૃપમાં સામેલ છે, એ વ્હોટસેપ ગૃપને લઈ દ્ગૈંછ એ તપાસ શરુ કરી હતી. પૂછપરછ માટે સુરત ર્જીંય્ ની ટીમ પણ જાેડાઈ હતી. કિશોપને પીસીબી લઈ જવાયા બાદ જ્યા પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જાેકે કેવા પ્રકારની વિગતો સામે આવી છે. એ જાહેર કરવામાં આવી નથી. ઉપરાંત દ્ગૈંછ એ પણ કોઈ જ વિગતો હજુ જાહેર કરી નથી.
સુરતમાં વહેલી સવારે દ્ગૈંછ અને ર્જીંય્ની ટીમનો દરોડો

Recent Comments