fbpx
ગુજરાત

સુરતમાં વેપારીને કારમાંથી નજર ચૂકવી, બે ગઠિયા ઉઠાંતરી કરતાં ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયા

સુરતના પુણામાં ધોળા દિવસે ભરચક ટ્રાફિક સાથેના વિસ્તારમાંથી મંડપના કાપડના વેપારી સાથે ૧૧.૭૦ લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે. વેપારી અને તેના પુત્રની નજર ચૂકવી તેને વાતમાં રાખી કારમાં મૂકેલી બેગ અજાણ્યા ગઠિયાઓ સેરવી ફરાર થઈ ગયા છે.

ગાડીમાંથી ઓઇલ પડતું હોવાનું કઈ વેપારીને ગાડીમાંથી ઉતાર્યા હતા અને ત્યારબાદ પાછળથી એક ગઠીયો આવી કારમાં મૂકેલી બેગ લઈ બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધી તમામ ગઠિયાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts