સુરતમાં એસીબીની સફળ ટ્રેપ બાતમીને આધારે ઘણા દિવસથી એસીબીની રડારમાં ય્જી્ના નાયબ રાજ્યવેરા કમિશનર હતા જે બાદ તરકટ રાંચી છઝ્રમ્ની એક સફળ ટ્રેપને અંજામ આપ્યો હતો જેમાં ય્જી્ના નાયબ રાજ્યવેરા કમિશનર એસીબીએ રચેલી જાળમાં ફસાઈ ગયા હતા. ય્જી્અધિકારી નરસિંહ પાંડોર રૂપિયા એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા જેમને ફરિયાદીનો બંધ ય્જી્નંબર ફરીથી ચાલુ કરવા લાંચ માંગી હતી, સમગ્ર ઘટનામાં ય્જી્અધિકારી નરસિંહ પાંડોર સાથે વકીલ અને અન્ય ૨ વ્યક્તિ પણ લાંચ લેતા ઝડપાય ગયા છે. તમામની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.
તાપીમાં ઁૈં અને ઁજીૈં લાંચ લેતા ઝડપાયા તો બીજી તરફ તાપીમાં પણ એસીબીને હાથે લાંચ લેતા ઁૈં અને ઁજીૈં ઝડપાયા છે. ફરીયાદી પાસે જમીનની મેટર લઇ એક લાખની લાંચ માંગ કરી હતી, જેમાંથી ૫૦ હજાર દેવાના વદાળએ ઁૈં અને ઁજીૈં છઝ્રમ્ છટકામાં ફસાઇ ચૂક્યા હતા. છઝ્રમ્એ બંને અધિકારીઓને ૫૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ઁજીૈં પ્રતીક અમીન અને ઁૈં પ્રવીણ મકવાણાએ જિલ્લા કચેરીએ બેઠા બેઠા લાંચનો વહીવટ કર્યો હતો જે બાદ તાપી પોલીસની જિલ્લા કચેરીએથી તરકટ ગોઠવી છઝ્રમ્એ લાંચિયા પોલીસ અધિકારીની ધરપકડ કરી છે. ત્યારે મોટો સવાલ એ છે કે કેમ લાંચિયા અધિકારી ખુલ્લેઆમ પોતાની ફરજ ભૂલી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. હજુ તો આવા ઘણા એવા અધિકારીઑ છે જે રોજ પોતાના મોઢા ભરી ઘરે જાય છે તેમના પર તવાઈ લાવવી જરૂરી છે.
હાલ તો છઝ્રમ્ની સફળ ટ્રેપના ગુજરાત ભરમાં વખાણ થઈ રહ્યા છે.ગુજરાતમાં સામાન્ય કામ માટે મોટા અધિકારીઑથી માંડી નાના કર્મચારીઑ સુધી લાંચ માટે મોઢૂ ખોલતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી, ખુલ્લેઆમ લાંચ લેવાય પણ છે અને લાંચ દેવાય પણ છે. ત્યારે સુરત એસીબીએ છટકું ગોઠવી એક સફળ ટ્રેપ રચી ય્જી્ના નાયબ રાજ્યવેરા કમિશનરને લાંચ લેતા ઝડપ્યા છે તો બીજી તરફ તાપીમાં પણ એસીબીએ તાપીમાં ઁૈં અને ઁજીૈં લાંચ લેતા ઝડપાયા છે. સુરતમાં ય્જી્અધિકારી નરસિંહ પાંડોર ૧ લાખની લાંચ લેતા જ્યારે તાપીમાં ઁૈં અને ઁજીૈં ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.
Recent Comments