fbpx
ગુજરાત

સુરતમાં ૭ વર્ષના દીકરાના હાથમાં રિક્ષાની સ્ટિયરિંગ આપનાર પિતાની અટકાયત

સુરતમાં ૭ વર્ષના દીકરાના હાથમાં રિક્ષાની સ્ટિયરિંગ આપનાર પિતાની પોલીસે અટકાયત કરી છે. પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે આ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ રિક્ષાચાલકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં રિક્ષાચાલકે તેના ૭ વર્ષના દીકરાને ખોળામાં બેસાડી રિક્ષાનું સ્ટિયરિંગ પકડાવી દીધુ હતું. તે સ્પષ્ટ જાેઈ શકાય છે. આવી બેદરકારી બાળકો પર તો જીવનું જાેખમ સર્જે છે. સાથે સાથે અન્ય લોકો અને વાહનચાલકો પર પણ જાેખમ ઉભું કરે છે. મોટેરાઓ દ્વારા છડેચોક થતું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મોતની સજાનું કારણ બની શકે છે.

Follow Me:

Related Posts