સુરત આદિવાસી ઓના અધિકાર ની વાતો કરતી સરકાર નું તંત્ર ની કૃપા એ ૭૩ A A ની જમીન ઉપર રહેણાંક અને ઔદ્યોગિક મકાનો ખડાયય ગયા અને એ જેની માર્મિક ટકોર કરતી પંક્તિ (નૃપ થયો દયા વહીન ધરા થઈ રસ વહીન) પ્રજાવત્સલ્ય રાજવી મૃદુહદય ના કવિ ના નામે કલાપી સોસાયટી બની ગઈ આદિવાસી ફરિયાદી બેબીબેન બધુિયાભાઇ રાઠોડ.સુરત ના કતારગામની સર્વે નં ૧૭૩/૩ અને ૧૭૫/૧ વળી જમીન આશરે ૧૬,૦૦૦ ચો.વાર જેટલી જમીન ગજુરનાર બધુિયાભાઇ નાથભાઇ ને ગણોતિારા હેઠળ મળેલી. બિુધીયાભાઇ વિધવા વિગેરે ને કબજો સોંપવા હાઇકોર્ટ ના હુકમ નું તંત્ર અમલ કરશે ?વિધવા પત્ની સુખીબેન બુધિયાભાઇ અને, મંગાભાઇ બુધિયાભાઇ, મનુભાઈ બુધિયાભાઇ અને સોમાભાઇ બુધિયાભાઇ બેબીબેન બુધિયાભાઇના નામે તેમજ તેમના ભાઇઓ મંગાભાઈ મનુભાઈ અને સોમાભાઇ ના અવસાન બાદ તેમના સંતાનોના નામે હક્ક પત્રક વારસાઈ નોંધ થયેલ હતી અને હાલમાં માત્ર બેબીબેન હૈયાત છે તે વારસાઈ તેમના ભાઇઓના સંતાનોના મહેસુલી દફતરે નામ ચાલે છે.આ જમીન ગણોત અધિધનયમ ની કલમ-૪૨ (ગ) હેઠળ. પ્રતિબંધિત નોંધ સત્તા પ્રકારની હોવા ઉપરાંત આદિવાસી જાતિ પરિવાર હોવા થી પ્રથમ થી જ ૭૩ એ.એ. હેઠળ પણ પ્રતિબધિત સત્તા પ્રકારની છે.આ જમીનના કામે આદિવાસી પરિવાર ના સુખીબેન અને બીજા વારસો સાથે કાંતારેશ્વર સોસાયટીમાં રહેતા લાલજીભાઇ માધાભાઇ એ યેનકેન પ્રકારે સહી ઓ મેળવી આ જમીનના સાટાખત અને કબ્જા રસીદો બનાવી જમીન બીન આદિવાસી ને વેચાણ માટે જરૂરી મંજૂરી મેળવી બીનખેતી કરાવી પ્લોટો વેચી આપી ખૂબ મોટી રકમ આપશે તેવી લાલચમાં આપી ભોળવી કુલમુખત્યાર નામું લઈ જમીનના ર્વેચાણ દસ્તાર્વેજો ૭૩ જેટલા ઇસમોને કરી આપેલ જે સુરત ની સબરજી કચેરીમાં રજુ પણ થયેલ તેની આ પરિવાર ના સભ્યોને કોઇ જાણ કે માહીતી આપેલ નહી પણ કલેકટર સુરતની કચેરીના પત્ર નં એ/જમન/વંશી-૩૮૩૮/૨૦૦૫ તા.૧૫/૧૨/૨૦૦૫ નાં પત્રથી સુખીબેન ના ભાઇઓને જાણ થઈ કે તેમની જમીનમાં શરતભંગ થયો છે.
ત્યાર થી તેઓ જાગૃત થઈ ગયા અને બેબીબેન મારફત કલેકટર શ્રી સુરતમાં રજુઆત કરતા મામલતદાર વ કૃષિપંચ ચોયાાસી નાઓને તમામ હકીકત અંગે કેસ ચલાવી કલેકટર શ્રી સુરત ને રિપોર્ટ કરેલ. તે ચોકસી ના અહેવાલ બાદ નાયબ કલેકટર શ્રી ચોયાાસી પ્રાંત તરફથી તા.૨૯/૧૨/૨૦૦૮ નાં રોજ આ જમીન સરકાર હસ્તક દાખલ કરવા હુકમ કરેલ, ત્યાર બાદ પરુોગામી કલેકટર શ્રી સમક્ષ વિવાદ અરજ નં જમન/૭૩.એ.એ/કેસ નં.૩/૦૯ નાં કામે તા.૨૮/૦૬/૨૦૧૦ નાં રોજ હુકમ કરીને અપીલ કરનાર ગોવિદભાઈ વિગેરે ૪ ની અપીલ નામંજૂર કરવા માં આવેલ કલેકટર શ્રી સુરત ના અરજ નં જમન/૭૩ એ.એ/કેસ નં ૩/૦૯ નાં કામે તા.૨૮/૦૬/૨૦૧૦ નાં હુકમ વિરુદ્ધ સચિવ શ્રી મહેસુલ વિભાગ જેઓ પક્ષકાર ન હતા તેવા દીલીપભાઇ કલ્યાણભાઇ લુવાણી વિગેરે ૪ નાઓએ સચિવશ્રી મહેસુલ વિભાગ (વિવાદ) સમક્ષ ફેરતપાસ અરજ કરી આ જમીનના વણનોંધાયેલ નોટરાઇઝ કબ્જા કરાર દ્વારા ત્રાહિત માણસોએ જમીનના ટુકડા પાડી, રહેણાંકના પ્લોટો તરીકે ર્વેચાણ દસ્તાર્વેજો નોંધાવ્યા બાંધકામ પરવાનગી વિના પ્લાન મંજુર કરાવ્યા વિના મકાનો બનાવી રહેણાંક બિન રહેણાંક ઉપયોગ કરવા બિન આદિવાસી ઇસમોએ ૨૦૦૫ થી શરૂ કરીને આજ સુધી વીતેલા સમય ગાળામાં ગેરલાભ લઈ ને તેમજ તેવુ કરનારના લાભમાં કોઇપણ જાતનો મનાઇ હુકમ ન હોવા છતાં સરકાર દાખલ થયેલ જમીન જે ખરેખર આદિવાસી ની જમીન મહેસુલી દફતરે આદિવાસી પરિવારો ના નામે હોવા છતાં મકાનો બાંધી ઉતરોતર માલિકી તબદીલ પણ કરેલ છે બે વખત સુરત S M C એ ડીમોલેશન પણ કરેલ છતાં હાલમાં આ જમીન પર ૬૪ જેટલા બાંધકામો છે. રહેણાંક અને ઔદ્યોગીક વપરાશ કરનારાઓને વીજ જોડાણો, નળ જોડાણો અને ગટર જોડાણો પણ આપવા માં આવેલ છે. કાયદો હાથામાં લઈને સામહુીક ધોરણે એકત્રીત રીતે રેકડ પર નોંધાયેલ ૧૨,૩૪૨ મીટર જમીન બીન આદિવાસી ઓએ પચાવી પાડી છે વર્ષ ૨૦૦૮ માં વર્તમાન પત્રમાં આ અંગેનો અહેવાલ ખબુ જ વિગતસર પ્રસિદ્ધ થયેલ સરકાર કે એસ એમ સી તરફથી તેને ગંભીરતા થી લેવામાં આવેલ નહિ આ પરિવાર ના સભ્યો એ સુરત S M C અને પોલીસ કતારગામ પોલીસ સ્ટેશન તેમજ કલેકટર શ્રી સમક્ષ દરેક તબક્કે સમયસર અને સતત રજુઆત અને ફરીયાદો કરવા છતાં આ જમીનમાં ગુનાહિત કૃત્ય માટે સરકારના અને સ્થાનીક મનપા ગુનેગારો ને છાવરી તમામ રજુઆત કરનારની હકીકત ગેરકાયદે જમીન પચાવી પાડનારને પહોંચાડવા માં આવતી હતી તેના કારણે ઘણા આદિવાસી પરિવાર ના સભ્યો ને ધાક ધમકી અને દબાણ કરી યાતના આપવા માં આવતી હતી દરેક તબક્કે જમીન પચાવી પાડનાર ની તપાસ બીજી દિશા માં લઇ જઇ ગુનો કરનાર ને મદદગારી કરવા માં આવેલ તેવો અનુભવ આદિવાસી પરિવાર ને થયેલ છે.આશ્વર્ય વાત એ છે કે આ જમીન ને કતારગામની ટાઉનપ્લાનીંગ સ્કીમ નં.૪૯ નાં ફાઇનલ પ્લોટ નં ૧૭૪ અને ૧૭૫ ની જમીન સુરત મનપા સિવિક સેન્ટર બનાવવા માટે મકુરર કરેલ બાદમાં અચાનક જાહેરનામા ક્રમાંક જીએચ/ર્વી/૭૮ ઓફ ૨૦૦૧/દડર્વીપી ૧૪૯૭/૨૪૦૦/એલ થી સંપાદન મુક્તિ આપેલ તેનો એનો.વિરોધ થવા.થી તા.૦૨/૦૯/૨૦૦૪ નાં રોજ જાહેરનામ ક્રમાંક જીએચ/ર્વી/૧૦૦ ઓફ ૨૦૦૪/ડીવી પી ૧૪૦૩/૩૩૦૭/એલ આ જમીન સિવિક સેન્ટર માટે અનામત રાખવા ઠરાવેલ. તે માટે આ પરિવાર સંમતી પણ મ્ય.કો. એ લીધેલી અને જંત્રી મજુબ ની કિંમત આપવા કબૂલાત મેળવેલી પણ પછી કોઇ ચમત્કાર થયો અને અકળ કારણસર ગુનો કરનારના હિત મા આ જમીનને સંપાદન મુક્ત કરી દીધી તેમ કરીને જમીન પચાવી પાડનાર ને મોકળુ મેદાન કરી આપવા આવેલ છે.જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ કતારગામ પોલીસ સ્ટેશન ફસ્ટા ૧૮૨/૨૦૧૭ તા.૩૦/૦૮/૨૦૧૭ હાઇકોર્ટ ના હુકમ પછી નોંધવા માં આવેલ અને તે ફરીયાદમાં આરોપી તરીકે ગજુરનારલાલજીભાઇ માધાભાઇને આરોપી બનાવેલ છે.

જમીનનો કબ્જો કરનાર જે એટ્રોસીટી એકટની કલમ-૩ હેઠળ ગુનેગાર છે તેમને ગુનેગાર તરીકે ફરીયાદ માં બતાવેલ નથી અને તપાસના કોઇ તબક્કે તેમના વિરુદ્ધ -કલમ.૩ ની પેટા કલમો હેઠળ કોઇ શિક્ષાત્મક પગલા લેવાયેલ નથી અને તેની તપાસ સુરત ના એટ્રોસીટી મદદનીશ પોલીસ કમિશનર એસ.સી. એસ.ટી. સેલ પાસે હજુ પણ તપાસ હેઠળ છે જો આદિવાસી ની ફરીયાદના કામે કલમ-૩ હેઠળની કાયાર્વાહી ન થાય તો બનેલ ગુના સબબ સરકારી કચેરી ના જવાબદારો સામે ગુનો નોંધવા નો થાય તેવી એટ્રોસીટી એક્ટ ની કલમ-૪ થી જોગવાઈ કરેલ છે. આ કિસ્સા ની શરૂઆતથી જ બનેલ ગુના ની ગંભીરતા લેવાયેલ નથી. ખરેખર તો સરકાર તરફથી ફરિયાદ થવી જોઇતી હતી પણ તેમ ન થતા આદિવાસી મહિલા એ પોતાના તરફથી ફરિયાદ કરવા ની લાચાર સ્થિતિ માં મૂકવું પડેલ આ જમીનનો કબ્જો કરી લેનારા ઓ જેઓ એટ્રોસીટી ઓન પ્રિવેશન ઓફ એટ્રોસીટીઝ એકટની કલમ-૩(એફ) અને (જી) મજુબ નો ગુનો બનતો હોવા છતા અમારી જમીનના વેચાણ દસ્તાવેજો નોંધનાર નોંધવાનાર અને ત્યાર બાદ નોટરી વેચાણ કરાર અને કબજો કરનાર કરાવનાર ની તમામ હકીકત રેકર્ડ પર હોવા છતાં તેમના વિરુદ્ધ સક્ષમ અધિકારીઓએ અને સબંધ કરતા કર્મચારી ઓએ એટ્રોસીટી એકટની કલમ-૩ હઠેળની ફરીયાદ આપવા નું ઇરાદા પુર્વક ટાળી ફરજમાં બેદરકારીદાખવી એટ્રોસીટી એકટની કલમ-૪(૧) હઠેળનો ગુનો કરેલ છે તેવો ગુનો કરનાર અને ગુના માં મદદગારી કરનાર તમામ તેમજ જમીન પર મકાન બનાવનારા ઓને પાણી વીજ જોડાણ આપનાર તથા નામદાર હાઇકોર્ટ સમક્ષના કેસમાં ગુનો કરનારના નિવેદનો અને રજુઆતો પર થી ખોટા પુરાવા ઓ સાચા ગણીને આદિવાસી પરિવાર ઓલપાડ તાલકુા ના પારડીકોબા ગામે બલોક નં ૭૦ ની જમીન પીડીત પરિવાર ને જમીન ખરીદી આપેલ હોવા નો ખોટા પુરાવો રજૂ કરી ગુનેગાર ને બચાવવા માટે ખોટા પુરાવા ને સાચા તરીકે રજૂ કરી પીડિત પરિવાર ખોટી ફરિયાદ કરતા હોય ફરિયાદી પોતે જ ગુનેગાર ઠરે તેવા પ્રકાર ની તરકીબ અજમાવી છે તેમ કરવા માં સરકારી તંત્ર ના કર્મચારી ઓ એ ગુનેગાર ને છાવરી છે સરકાર પક્ષે જમીન પચાવી પાડનાર ઓને બચાવવા માટે મદદગારી કરનાર વિરુદ્ધ પણ એટ્રોસીટી એકટની કલમ-૪ હઠેળ ગુનો નોંધવો જોઇએ.પીડિત પરિવાર પોલીસ કમિશનર સાહેબ તથા એસ.ટી. એસ.સી. સેલના મદદનીશ કમિશનર સાહેબ સમક્ષ પણ તા.૨૪/૧૨/૨૦૨૦ નાં રોજ અમારી ફરીયાદ નં ૧૮૨/૨૦૧૭ ની સી.આર.પી.સી. કલમ-૧૭૩(૮) હેઠળ વિશેષ તપાસ કરવા રજુઆત કરી પણ કોઇ કાયાર્વાહી થયેલ નથી. કલેકટર કચેરીના જાહેર માહિતી અધિકારી સમક્ષતા.૨૮/૦૧/૨૦૨૦ નાં રોજ કેટલીક માહિતી માંગી તે સુરતના નાયબ કલેકટર શ્રી નેતા.૧૩/૦૨/૨૦૨૦ નાં પત્ર નં એ/જમન/આર.ટી.આઇ/આઇડી/૧૪૧/રજી નં ૮૦/૨૦ થી તબદીલ કરવા માં આવી તો પણ નાયબ કલેકટર શ્રી સુરત પ્રાંત અધિકારી શ્રી તરફથી કોઇ માહિતી આપવા માં આવેલ નથી આમ તમામ તબક્કે અમારી અવગણના કરીને અત્યાચાર અત્યાચાર ગુજારવા માં આવે છે ગુજરાત સરકાર તરફથી લેન્ડ ગ્રેબીંગ એકટ અમલમાં આવતા કલેકટર સમક્ષ રજુઆત કરેલ તેમજ ત્યાર બાદ સદર ફરીયાદ નં.૪૨૨૧૭૨૧૦૦૦૪૮૦૦ પણ તા.૨૮/૦૬/૨૦૨૧ નાં રોજ ધોરણસર રીતે રજુ કરેલ છે તો પણ ગુનેગાર વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઈ નથી. અને તલાટી એ આ જમીન આદિવાસી પરિવાર ની નથી સરકાર ની છે તેવુ કહીને ફરિયાદ નો જવાબ તૈયાર કરી સહી લઇ લીધીસરકાર શ્રી એ કલેકટર કચેરીમાં અધિક કલેકટર અથવા તો તેમની સમકક્ષના અધિકારીને આદિવાસી ઓની જમીનને લગતા ગુના અંગે કાયાર્વાહી કરવા ખાસ સચૂના આપીને સત્તા આપેલ છે.
તો પણ પીડિતપરિવાર સાથે થયેલ ગુનાહિત ષડીયંત્ર ના ગંભીર ગુના સબબ કોઇ કક્ષા એથી કોઇ પગલા લેવામાં આવેલ નથી ઉપર જણાવ્યુ તેમ ફરિયાદી ની પોલીસ ફરીયાદની કાયાર્વાહી પણ ખોટી દિશા માં થઈ તેમજ ફરિયાદી ની લેન્ડ ગ્રેબીંગ હેઠળની ફરીયાદ તા.૨૮/૦૬/૨૦૨૧ નાં રોજ નોંધવા આવી તો પણ કલેકટર કચેરી માંથી જે તે અધિકારીઓ પાસેથી અહેવાલ મંગાવવા માં આવ્યા તે તમામે નીચેના જે અધિકારીઓને જે કામ સોંપ્યુ તેમણે આ જમીન ફરિયાદી પરિવાર ની હોવા નું રેકર્ડ ઉપર હોવા છતાં લાવવા તમામ પ્રયત્ન કરેલ હોવા નું જણાય છે કારણ કે બીજા અનેક કિસ્સા માં ગુના દાખલ થયેલ છે પણ આ પ્રકરણ ની સાચી તેમજ રેકર્ડ પર ની હકીકત અને પુરાવા હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવેલ નથીનામદાર ગજુ રાત હાઇકોટા તરફથી એલ.પી.એ. નં ૯૬૦/૨૦૧૭ નાં કામે તા.૦૧/૧૨/૨૦૨૧ નાં રોજ હુકમ કરી કલમ-૭૩ એએ ની પેટા કમલ-૫ મજુબ આદિવાસી પરિવાર ની આ જમીન આપવા ને કાર્યવાહી બે માસમાં કરવા નું કલેકટર શ્રી સુરત ને ફરમાવ્યું છે કલેકટર શ્રી સુરત તરફથી ગંભીરતાથી કાયાર્વાહી કરવા માં આવે તો જમીન પચાવી પાડનારના બાંધકામો તોડીપાડી અઢી ગણી કિંમત નો દંડ વસુલ કરી તેમજ જમીન ખુલ્લી કરી પીડિત પરિવાર ને સુપ્રત કરવા હુકમ થશે જો સરકારી તંત્ર નામદાર હાઇકોર્ટ નો અમલ કરે તો સુરત શહેર માં પછાત અને ગરીબ પરિવારો ની જમીન પચાવી પાડનાર ઉપર ખૂબ ધાક નો દાખલો બેચે તેવી સંભાવના છે વીતેલા ૩૦ વર્ષ માં પીડિત પરિવાર ના ઘણા સભ્યો મરણ પામ્યા છે અને જીવન દરમ્યાન ન્યાય મેળવી શક્યા નહી તેમના સંતાનો ના નસીબ માં શુ છુપાયેલ છે તે કહી શકાય નહીં .
Recent Comments