સુરત ઉત્કર્ષ પરિવાર ની પુસ્તક પ્રવૃત્તિ ને પ્રોત્સાહન જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ સુરત યોગીચોક માં યોજાયેલ પુસ્તક પરબમાં સણોસરા કન્યા શાળાના નિવૃત્ત આચાર્ય લક્ષ્મણભાઈ ડાભી, નિવૃત્ત આચાર્ય બાબુભાઈ કાકડિયા તથા શેવણી ગામના તલાટી મંત્રી મહેશભાઈ ઝાઝડિયા, શિક્ષક સોસાયટીના પ્રમુખ અનિલભાઈ પટેલ તથા સુરત પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ કીરીટભાઈ ગુજરાતી એ મુલાકાત લીધી. લક્ષ્મણભાઈ ડાભી તરફથી ૫૦૦૦/ રૂપિયા તથા દિલીપભાઈ રાઠોડ તરફથી ૫૦૦૦ /નું દાન આપવામાં આવ્યું હતું.ઉત્કર્ષ પરિવાર સૌનો આભાર માને છે.
સુરત ઉત્કર્ષ પરિવાર ની પુસ્તક પ્રવૃત્તિ ને પ્રોત્સાહન જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ

Recent Comments