ગુજરાત

સુરત કઠોદરા ખાતે વિદ્વાન વક્તા રમેશગીરીબાપુ ના વ્યાસાસને શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ

સુરત કામરેજ તાલુકાના કઠોદરા મુકામે સેવા આશ્રમ પૂ.મહંત દેવવદાસબાપુ તેમજ સેવક સમુદાય આયોજીત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ તા.૧૮/૩/૨૨ થી ૨૬/૩/૨૨ દરમિયાન યોજાયેલ શિવમહાપુરાણ કથાના વક્તા રમેશગીરીબાપુ(માંડવા વાળા) સંગીત સાથે આગવી શૈલીમા શિવતત્વ,શિવલિંગ, રુદ્રાક્ષ, ભસ્મ મહાત્મ્ય સહિત શિવકથા નુ રસપાન કરાવી ભાવિકોને શિવભક્તિમા રસ તરબોળ કરી દીધેલ તેમજ કઠોદરા ગામ સહિત પંથકનું વાતાવરણ શિવમય બની ગયેલ,કથા દરમ્યાન વિવિધ આશ્રમ મંદિરોના સંતો મહંતોએ હાજરી આપી કથા શ્રવણ કરેલ તે સંતોના દશઁન નો લાભ પણ ભાવિકોએ લીધેલ તેમજ ધન્યતા અનુભવી હતી 

Related Posts