ગુજરાત

સુરત ખાતે નિર્માણ થનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોસ્ટેલનું ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીને આમંત્રણ પાઠવતા અગ્રણી ઓ

સુરત ખાતે નિર્માણ થનાર હોસ્ટેલ નું મુખ્ય મંત્રી ને આમંત્રણ પાઠવતા અગ્રણી ઓ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા  આકાર લેનાર હોસ્ટેલનું ખાતમુહૂર્ત  આગામી તારીખ ૧૫/૧૦/૨૧  ના રોજ યોજેલ છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલને પધારવા આજરોજ તા૨૪/૮/૨૧  ના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ તથા હોદ્દેદારો, તથા ગુજરાત સરકાર ના આરોગ્ય મંત્રીશ્રી કુમારભાઈ કાનાણી સાહેબ, સુરતના ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવડીયા, કરંજના ધારાસભ્ય શ્રીપ્રવીણભાઈ ઘોઘારી તેમજ કતારગામના ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાએ સાથે મળીને આગોતરું આમંત્રણ આપેલ.હતું

Related Posts