સુરત ખાતે સાઈ રચના ઓપ્ટિકલ એન્ડ વોચનું સી. આર.પાટીલ ના હસ્તે ઉદઘાટન

સુરત
સુરત ખાતે સાઈ રચના ઓપ્ટિકલ એન્ડ વોચનું ઉદઘાટન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments