ગુજરાત

સુરત ખોડલધામ સમિતિ માં નિયુક્ત સ્વયંમ સેવી ઓને નિમણૂક પત્ર એનાયત કરાયા

સુરતમાં ખોડલધામ નિર્માણ આજરોજ તા. ૮/૯/૨૧ ને બુધવારે ખોડલધામ સુરત દ્વારા વિધિવત રીતે અમરોલી(કોસાડ) સમિતિના કન્વીનર તરીકે શ્રી સંજયભાઈ નારોલા તથા સહ કન્વીનર તરીકે શ્રી રાજેશભાઇ નવાપરા તેમજ ૧૧ ની મેનેજમેન્ટ કમિટીની ખોડલધામ ના મુખ્ય કન્વીનર શ્રી કે. કે. કથીરિયા ના વરદ હસ્તે નિમણુંક પત્ર અર્પણ કરી ખેસ પહેરાવીને નિમણુંક કરવામાં આવી છે.આ કમિટી ખોડલધામ દ્વારા સુરત માં ભવિષ્યમાં નિર્માણ થનાર ભવ્ય થી દિવ્ય ખોડલધામ કેમ્પસ માટે બે લાખ પરિવાર જોડો અભિયાન અંતર્ગત અમરોલી વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો થશે.

Related Posts