સુરત જાણીતા ઉદ્યોગ રત્ન જનકભાઈ તળાવીયાના નિવાસ સ્થાને આજે ઓચિંતી મુલાકાતે ગોરધનભાઈ ઝડફિયા
સુરત લાઠી તાલુકા ના જાણીતા ઉદ્યોગ રત્ન લાઠી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અમરેલી જિલ્લા ની આંબરડી બેઠક ના જનકભાઈ તળાવીયા ના નિવાસ સ્થાને ગુજરાત ના માજી ગૃહમંત્રી ઝડફિયા એ મુલાકાત લીધી હાલ સર્વત્ર ટોક ઓફ ધી ટાઉન ચર્ચા ઓ ચાલી રહી છે ગુજરાત ના મુખ્યમંત્રી કોણ ? તેવા સમયે આજે સુરત ખાતે ઉદ્યોગ રત્ન યુવા રાજસ્વી અગ્રણી તળાવીયા ના સુરત નિવાસ સ્થાને ગોરધનભાઇ ઝફડીયા પધાર્યા હતા માત્ર જૂજ સંખ્યા તલાવીયા પરિવારો ની હાજરી માં ઓચિંતી મુલાકાતે પધારેલ ગુજરાત રાજ્ય ના માજી ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયા નું નામ અત્રે મુખ્ય મંત્રી ની રેસ માં સૌથી વધુ ચર્ચાય રહ્યું છે ત્યારે સુરત ની ચૂસક મુલાકાતે ચર્ચા ઓને વધુ મળ્યો આ લખાઈ રહ્યું હતું ત્યાં નવા મુખ્ય મંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની જાહેરાત થઈ હતી અનેકો અટકળો નો અંત આવ્યો હતો
Recent Comments