અમરેલી

સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા દામનગર ના યુવાન વિપુલ ગોદાવરિયા નું કોવિડ કાળ માં અવિરત આરોગ્ય સેવા બદલ સન્માન

સુરત જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ તરફ થી  પલસાણા તાલુકા આરોગ્ય વિભાગ આયોજિત કોરોના વોરિયર્સ સન્માન સમારોહ દામનગર  સેવાભાવી  યુવક વિપુલ ગોદાવરિયા નું પ્રમાણ પત્ર શાલ શિલ્ડ થી બહુમાન કોરોના ના ના કપરા કાળ માં પોતા ના જીવ ની પરવા કર્યા વગર સેવારત  કોરોના વોરિયર્સ સન્માન સમારોહ માં દામનગર ના યુવાન વિપુલ ગોદાવરિયા નું સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફ થી અવિરત આરોગ્ય સેવારત રહેવા બદલ વિશિષ્ટ બહુમાન કરાયું હતું 

Related Posts