સુરત તાપીમાં વધતા પ્રદુષણથી કરોડો જળચર જીવોના મૃત્યુ મકાનોની બાલ્કની છત ઉપર પક્ષી દ્વારા મૃત જળચર થી ભારે દુર્ગધથી ત્રસ્ત શહેરીજનોમાં નારાજગી S.M.C તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકી
સુરત શહેર માં SMC બેદરકારી એ સૂર્ય પુત્રી તાપી પ્રદુષિત કરોડો જળચર જીવો ના મૃત્યુ ભારે દુર્ગધ પક્ષી ઓ દ્વારા મૃત જળવહર જીવો બાલ્કની છત ઉપર લાવતા શહેરીજનો માં કચવાટ તાપી નદી માં દૂષિત પાણી ના કારણે તેમજ અન્ય કચરા ના કારણે કરોડો માછલી સહિત ના જળચર જીવો ના મૃત્યુશહેર ની તાપી કાંઠા ની સોસાયટી ઓની છત ઉપર પશુ ઓ દ્વારા લવાતી મૃત માછલી સહિત ના જળચર જીવો થી ભારે દુર્ગધ પાણી માં રહેવા વાળા અનેક જીવો મૃત હાલત માં તાપી નદી માં દેખાય છે. smc માં અનેક વાર રજૂઆતો કરવા માં આવેલ છે છતાં તંત્ર ની બેદરકારી એ શહેરીજનો માં નારાજગી તાપી નદી ના શુદ્ધિકરણ બજેટ જોગવાઈ સાથે મુ તંત્ર કરોડો નું કેપિટલ એસેટ બજેટ ક્યાં વાપરી રહ્યા હશે ? મોરનીગ વોક માં નીકળતા શહેરીજનો ચોકી ઉઠ્યા તેવી દુર્ગધ સાથે ના દ્રશ્યો તાપી કિનારે જોવા મળ્યા તાપી કાંઠા ની સોસાયટી ઓની બાલ્કની છત ઉપર મૃત જળચર જીવો લઈ ને આવતા પશુ ઓ થી ભારે દુર્ગધ સાથે અરેરાટી ઉપજાવતા દ્રશ્યો થી ત્રસ્ત સુરત શહેર ની ખૂબ સુરતી માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે
ત્યારે S M C તંત્ર દ્વારા કોઈ જવાબ આપવા માં આવતો નથી એક બીજા અધિકારી ઓ પર કૅમ્પલેટ નો જેમ જાણે ખો-ખો રમતા હોય એ રીતે જવાબદારી ની ફેંકાફેંકી કરાય રહી છે
કોના પાપે તાપી ની કરોડો માછલીઓ એ જીવ ગુમાવ્યા પ્રકૃતિ પ્રેમી માં ભારે નારાજગી સુરત ની જીવાદોરી સમાન તાપી નદી ની આ હાલત આવી કેમ? આ અંગે અનેકો સંગઠન આગામી દિવસો માં સામુહિક પણા માં ઉગ્ર રજુઆત કરનાર હોવા નો ગણગણાટ સંભાળ રહ્યો છે ત્યારે S M C નું તંત્ર આ સમસ્યા અંગે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું
Recent Comments