fbpx
ગુજરાત

સુરત તાપી શુદ્ધિ કરણ મુદ્દે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવતા શહેરીજનો

સુરત ની જીવાદોરી  તાપીનદી  માં બે દિવસ પહેલાં જે કરોડો માછલી અને અન્ય જીવો તાપી નદી માં મારી ગયા હતા એ બાબતે કલેકટર ઓફિસમાં ચીટનીશ ટુ કલેકટર સાહેબશ્રી ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જે લોકો એ કેમિકલ તાપી નદી નાખેલ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવો અને તાપી સફાય કરવા જોરદાર રજૂઆત કરી તાપી નદી માં છોડાયેલા કેમિકલ થી જે જળચર જીવો મૃતક થયા છે , અને તે કેમિકલ જે કઈ પણ ફેક્ટરી કે વ્યક્તિ દ્વારા છોડવામાં આવેલું છે તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે બાબતે આજ રોજ કલેકટર કચેરીએ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના દીપક ભાઇ ગાંગાણી , સૂરજ ભાઇ મિયાણી અને તેની ટીમે પણ હાજરી આપી હતી અને આવેદન પાઠવ્યું હતું …

Follow Me:

Related Posts