સુરત પધારેલ જંગમી તીર્થંકર સમાં સંત શ્રી બુદ્ધગિરીબાપુ જો આનંદ સંત ફકીર કરે વો આનંદ ના હી અમીરીમે…શ્રી પંચ દશનામ જુના અખાડા જુનાગઢનાં થાનાપતિ મહંત શ્રી પરમ પૂજ્ય બુદ્ધગિરિબાપુગુરુ શ્રી બચુગિરિબાપુ સનાતન ધમઁ ના પ્રચાર અથઁ સુરતની મુલાકાતે છે ત્યારે સુરત દસનામ સમાજ દ્વારા પૂજય બાપુનું સુરતના વિસ્તારોમા સ્વાગત સન્માન થય રહેલ છે ત્યારે અમરોલી કોસાડ આવેલ સોમનાથ મહાદેવ મંદિરે મહંત જયંતિગીરીબાપુ સહિત દશનામ સમાજના સંતો મહંતો ઉપસ્થિત રહેલ તેમજ ભાવેશભાઇ સહિતના સેવકોને ત્યા પુ.બાપુ એ પધરામણી કરી આશીર્વચન પાઠવેલ,હજુ આગામી સમયમા પંચ દશનામ જુના અખાડા જુનાગઢનાં થાનાપતિ મહંત શ્રી પરમ પૂજ્ય બુદ્ધગિરિબાપુ દસનામ સમાજના સંતો મહંતો સાથે બેઠક યોજી સનાતન ધમઁ બચાવવા માટે માગઁદશઁન આપશે
સુરત ધર્મ પ્રચારથે પધારેલ જંગમી તીર્થંકર સમાં સંત શ્રી બુદ્ધગિરીબાપુ

Recent Comments