સુરત ની સંસ્થાન ગ્રીન આર્મી ની શહેર ને વૃક્ષાચ્છાદિત કરવાની નેમ
સુરત શહેર ને વૃક્ષાચ્છાદિત કરવાની નેમ સાથે કામ કરતી ગ્રીન આર્મી સંસ્થાન દ્વારા શહેર ના અંજની ઇન્ડસ્ટ્રીઝમાં અમરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારની પોલીસ ચોકી ના ઉદ્ઘાટન પ્રસંગે અમરોલી પોલીસ સ્ટેશનના પી આઈ વનાર તેમજ પી એસ આઈ કામળીયા ની ઉપસ્થિતિ માં અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજયભાઈ માંગુકિયા (મહાદેવ) ગ્રીન આર્મી ટિમ તેમજ સમાજ સેવક પંકજભાઈ સરખેદીયા, સંજયભાઈ નારોલા, રાજુભાઈ નવાપરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.હતું
Recent Comments