ગુજરાત

સુરત પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે આદિવાસી વિદ્યાર્થી ઓને સ્કૂલ કીટ નોટબુક વિતરણ કરાઈ

સુરત પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારો માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી વડોદરા ના વરદહસ્તે નોટબુક સ્કૂલ કીટ વિતરણ અભિયાન કવાંટ તાલુકા  છોડાવાણી ભેખાડીયા આંબા ડુંગર સહિત ના ગ્રામ્ય ના બાળકો ને શાળા સ્કૂલ સ્ટાફ ના રતન ભગત સાહેબ મધુભાઈ રાઠવા ચનાભાઈ વડોદરા મહેન્દ્રસિંહ રાઠોડ નવીનભાઈ શાહ ભરતભાઇ માંગુકિયા પરમાર્થ સેવા મિશન ના મોભી સહિત ની ઉપસ્થિતિ માં સેન્ટ્રલ બેંક વડોદરા તરફ બાળકો ને પ્રોત્સાહિત કરાયા હતા આદિવાસી વિસ્તાર ના બાળકો ને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણ માં સ્કૂલ કીટ નોટબુક સહિત જરૂરી અભ્યાસ સ્ટેશનરી વિતરણ કરાયા હતી 

Related Posts