સુરત મહાનગર પાલિકા સંચાલિત યુનિવર્સલ ફાઉન્ડેશન સહયોગી થી ઐતિહાસિક આંકડા માં ટીકા કરણ ૪૦૦ મદ્રેસા સેન્ટર ૪૦૦ ગુજરાતી શાળા મોટાવરાછા ૨૦૦-૨૦૦ બન્ને સેન્ટરો મળી ૧૨૦૦ ડોઝ અપાયા
સુરત ગુજરાત માં વેક્સિનેશન ની જબરી હા હો છે તેવા સંજોગોમાં આજ સુરત સ્થિત મહાનગર પાલિકા સંચાલિત યુનિવર્સલ ફાઉન્ડેશન સહયોગી એક એવુ વેકિસિન સેન્ટર છે જ્યા ઐતિહાસિક આંકડાના રુપ માં ૪૦૦ ડોઝ મદ્રેસા સેન્ટર પર અને ૪૦૦ ગુજરાતી શાળા મોટાવરાછા પર તથા બીજા દિવસે ૨૦૦-૨૦૦ બન્ને સેન્ટરો પર એમ ટોટલ ૧૨૦૦ જેટલા લોકોને બે દિવસ મા રસિકરણ કરાયુ તથા યુનિવર્સલ ફાઉન્ડેશન થી પ્રકાશકુમાર વેકરીયા તથા તેમની ટીમ દ્વારા છેલ્લા ૨ મહિનાથી અવિરત રીતે માનદ સેવાના રુપે લોકરક્ષા હેતુ એક લક્ષ્ય અને એડવાન્સ માઇક્રો પ્લાનિંગ થી ખુબજ મહેનત કરી વેક્સિન ના ફાયદાઓ અને સરકાર ના પ્રોટોકોલ વિશે લોકો ને સમજ પણ આપવામા આવી રહી છે આવીજ મહેનત તંત્ર દ્વારા થાય અને આ દિવસોની જેમ જો આવી રીતે સરકાર દ્વારા જો દરરોજ આવા આંકડાઓમા ડોજ વિતરણ કરવામા આવશે તો ટુંકા દિવસોમાં રસિકરણ પુર્ણ થઇ શકેછે એમ એક યાદિમા યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા દ્વારા જણાવવામા આવ્યુ.
Recent Comments