fbpx
ગુજરાત

સુરત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મધર ડે નિમિતે મનોદિવ્યાંગો માટે મેડિકલ કેમ્પ યોજાયો

સુરત શહેર માં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મધર ડે નિમિતે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ આશ્રમ ના મનોદિવ્યાંગો માટે મેડિકલ કેમ્પ યોજાયોમાનવ સેવા ચેરીટેબલ  ટ્રસ્ટ સંચાલિત સંપૂર્ણ મનોદિવ્યાંગ વ્યક્તિ ઓના આરોગ્ય માટે ઉદારદિલ દાતા જસમતભાઈ વિડીયો પરિવાર ના સહયોગ થી સંસ્થા માં આશ્રિત મનોદિવ્યાંગો ની આરોગ્ય તપાસ અને સારવાર સાથે ભોજન પ્રસાદ કરાવ્યો હતોમધર દીને માનવતા નો સદેશ આપતી  સેવા સંસ્થાન માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની વંદનીય પ્રવૃત્તિ સરાહના સાથે સુંદર સેવાયજ્ઞ યોજાયો હતો

Follow Me:

Related Posts