સુરત મારુતિ વેલ્ફેર ટ્રસ્ટ સહયોગ થી શ્રી મારૂતિ ધુન મંડળ યુવા ટિમ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ પ્રસંગે સલથાણા કોમ્યુનિટી હોલ મેગા રક્તદાન કેમ્પ નું ૧૨/૯/૨૧ ને રવિવારે ખુબ જ સફળ રહયું ને ઉત્સાહભેર રક્તદાન કરતા રક્તદાતા ઓએ 522 બોટલ એકત્રિત પૂજ્ય વરિષ્ઠ સંતો એ દીપ પ્રાગટય કરી સેવા યજ્ઞ શરૂ કરાવ્યો જાણીતા ઉદ્યોગ રત્ન શ્રી રાજસ્વી અગ્રણી મોટીવેશનલ સ્પીકર સાહિત્યકાર નામી અનામી અનેકો સમાજસેવી વિવિધ પ્રવૃતિ કરતી સુરત શહેર ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાઓ એવમ સ્વયંમ સેવી યુવાનો ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ સફળ બનાવવા દિવસ રાત મહેનત કરનાર સર્વો બ્લડ બેંક સ્ટાફ પેરા મેડિકલ આરોગ્ય કર્મી સર્વ સભ્યો, મહાનુભવો મહેમાનો તથા જાહેર જનતાનો સહહૃદય થી મારુતિ ધૂન મંડળ ની સમગ્ર યુવા ટિમ આભાર વ્યક્ત કરે છેસાથે સાથે આ કાર્યક્રમ ની નોંધ લેવા બદલ સર્વો મીડિયા ના મિત્રો નો પણ સહૃદય આભાર વ્યક્ત કરીયે છીએ
સુરત મારુતિ ધૂન મંડળ ગણેશ મહોત્સવ માં મેગા રક્તદાન કેમ્પ માં ૫૨૨ બોટલ રક્તદાન


















Recent Comments