અમરેલી

સુરત રોયલ પાર્ક સોસાયટી માં ગરબા માં મન ભરી નાચ્યાં ખૈલૈયા

સુરત શહેર માં રોયલ પાર્ક સોસાયટી  સુમુલ ડેરી રોડ રોયલ પાર્ક સોસાયટી આયોજિત શક્તિ અનુષ્ઠાન નવરાત્રી મહોત્સવ માં ગરબા માં મન ભરી નાચ્યાં ખૈલૈયા રોયલ પાર્ક સોસાયટી દ્વારા નાનું પણ નાવીન્ય નવરાત્રી મહોત્સવ નું સુંદર આયોજન કરાયું હતું નાના મોટા સૌ કોઈ આ નવરાત્રી મહોત્સવ માં ઉત્સાહ ભેર ભાગ લઈ માતાજી સમક્ષ મન મૂકી શક્તિ ની શ્રદ્ધા ભાવ પૂર્વક ઝૂમી ઉઠ્યા હતા.

Follow Me:

Related Posts