સુરત: વરાછામાં ફર્નિચરની દુકાનમાં આગ લાગતા એક વ્યક્તિ ઈજા
સુરત ના વરાછા ખાતે આવેલ જી કે ચેમ્બર માં એક ફર્નિચર ની દુકાન માં આગ લાગી હતી..આગ જૂની ખુરશી મા.આગ લાગી હતી..આગ એટલી લાગી.કે.બાજુ મા બે કેબીનો ને.પણ ઝપેટ માં લીધી હતી..આગ સૌ પ્રથમ ફર્નિચર ની દુકાન માં લાગી હતી..આગ ધીમે ધીમે આગળ વધી હતી અને બાજુ માં રહેલી બે કેબીન પણ આગ માં સપડાઈ ગઈ હતી જેમાંથી એક કેબીન મા વ્યક્તિ સૂતો હતો ..નિંદ્રાધીન વ્યક્તિ ને આગ ની.જાણ થતા ભાગવા ગયો પણ દાજી ગયો હતો..ઘટના ને પગલે ફાયર વિભાગે આવી આગ પર પાણી નો.મારો ચલાવી આગ ને કાબુ માં.લીધી હતી..જોકે.જી કે ચેમ્બર માં હીરાના કારખાના હોવાથી ઉપર રત્નકલાકારો સુતા હતા અને તે દરમ્યાન આગ લાગી હતી…જોકે ફાયરે સમયસર આગ પર પાણી નો.મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી
Recent Comments