ગુજરાત

સુરત વિશ્વ પર્યાવરણ દીને ગ્રીન આર્મી સંસ્થા દ્વારા વૃક્ષઉછેર અભિયાન ધ્યાનાકર્ષક રેલી પોસ્ટર બેનર સાથે ચુત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ

સુરત વિશ્વ પર્યાવરણ દીને ગ્રીનઆર્મી સંસ્થા દ્વારા વૃક્ષઉછેર અભિયાન સુરત આયોજીત ધ્યાનાકર્ષક કાર્યક્રમ સાથે વૃક્ષારોપણ સરદાર શાળા અને તપોવન શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દીને ભારતમાતા ની અલ્પાકૃતિ સાથે વિશાળ રેલી પોસ્ટર બેનર સાથે ચુત્રોચ્ચાર કરી અનેરી રીતે મહા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો RFO સચીન ગુપ્તા સાહેબ  રીતુબેન રાઠી ની ઉપસ્થિતિ માં મુખ્ય રોડ રસ્તા ની બંને બાજુ વૃક્ષારોપણ રેલ્વેની દિવાલ ત્રણ કીલોમીટર માં (૩૦૧ ) વડના વૃક્ષોનુ રોપાણ કરાયું સો ટકા જવાબદારી સાથે નું વૃક્ષારોપણ દરેક વૃક્ષ બે વર્ષ નું થાય ત્યા સુધી બાળક નો માતા પીતા જેમ ઉછેર કરે તેવી દરકાર સાથે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર કરાશેગ્રીનઆર્મી નું વૃક્ષરોપાણ વૃક્ષ ઉછેર કરવાનુ કાર્ય વર્ષ ના ૩૬૫ દિવસ વહેલી સવારે  ૫-૦૦/ થી ૭-૩૦  સુધી ઊઠી કોઈ પણ જાત ના સ્વાર્થ વગર  વૃક્ષ ઉછેર ની અનેરી મુહિમ ચાલવતી સંસ્થા આખાં ભારત દેશમા એક માત્ર ગ્રીનઆર્મી ની નિરંતર ચાલતી મુહિમ  વિદ્યાર્થી  છાત્રો ને (૧૬ ) વુક્ષો લગાવીને જ પછી સર્ટીફીકેટ  મેળવવું  તેવી હદયપૂર્વક ની પ્રતિજ્ઞા થી ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહયા છે વૈદિક મંત્રોચ્ચાર સાથે વૃક્ષદેવો ભવ છોડ માં રણછોડ જેવા સૂત્રો દ્વારા વૃક્ષ ની મહતા દર્શાવી હદયસ્પર્શી સદેશ આપતા ગ્રીનઆર્મી સંસ્થા માં ૯૨ સદસ્ય કોઈ પ્રમુખ મંત્રી નહિ બધા સ્વંયમ સ્વંયમ સેવકો પોતા અને પરિવાર મિત્રો ના સારા નરહા પ્રસંગો માં વૃક્ષારોપણ થી ઉજવાય છે 

Related Posts