સુરત શહેર ની ખૂબ સુરત માટે નિસ્વાર્થ પર્યાવરણ જતન જાળવણી કરતી સંસ્થા ગ્રીન આર્મી ના કાર્યકરો નું આપના હાથ જગનાથ વૃક્ષારોપણ જ નહીં પણ વૃક્ષ ઉછેર માટે વહેલી સવારે છોડ માં રણછોડ ની સેવા કરવા ઠેર ઠેર ખામણા માં પાણી પહોંચાડતી સેવા શહેર ના વિવિધ વિસ્તારમાં વૃક્ષો વાવી તેનો યોગ્ય ઉછેર કરવા ની નિયમિત કાળજી લેતા ગ્રીન આર્મી ના યુવાનો કોઈ ગર્ભ શ્રમિત કે મોટા બિઝનેસ મેન નથી દિવસે પોતા ના પરિવાર નિર્વાહ માટે કામ ધંધો રોજગાર કરતા પહેલા વહેલી સવારે ૪-૦૦ થી ૫-૦૦ રોડ રસ્તા ઓ જાહેર જગ્યા ઓ ઉપર પહોંચી જતા તરુણ વય થી લઈ વૃદ્ધ કુલ ૯૨ જેટલા વ્યક્તિ નાના મોટા વૃક્ષ પ્રેમી ઓ પોતા ની જાતે સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર માટે તત્પર રહે છે કોઈ માન મોભો પદ પ્રતિષ્ઠા સન્માન ની અપેક્ષા વગર શહેર ના પર્યાવરણ પ્રકૃતિ માટે કામ કરે વહેલી સવાર ૪-૦૦ ૭-૦૦ સુધી કામેં જવાના સમય સુધી દૈનિક ત્રણ ચાર કલાક અવિરત વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર માટે ની વંદનીય પ્રવૃત્તિ ઓ કરે ૯૨ વ્યક્તિ ની સભ્ય સંખ્યા ધરાવતી આ સંસ્થા માં પ્રમુખ મંત્રી નો કોઈ હોદ્દો પદ નથી સર્વ કોઈ એક સેનિક જેમ સ્વંયમ શિસ્ત અને અનુશાસન થી વૃક્ષદેવો ભવ ની નેજ મૂર્તિમંત્ર માની મન થી આ અદભુત સેવા કરે છે અને દરેક સભ્ય પોતા ના પરિવાર સગા સંબંધી ઓમાં આવતા સારા નરહા પ્રસંગો ની ઉજવણી ઓમાં વૃક્ષારોપણ વૃક્ષઉછેર થી કરી કરાવી સામાજિક જનજાગૃતિ ની પ્રેરણા આપતી વૃક્ષ દેવો ભવ ની મુહિમ ચલાવે છે દરેક જીવાત્મા ના કલ્યાણ માટે કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતા જ ધર્મ નાત જાત ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર કામ કરતી ગ્રીન આર્મી નું સંકલન અને સેવા બંને પ્રેરણાત્મક છે
સુરત શહેર ની ખૂબ સુરતી માટે નિઃસ્વાર્થ સેવા કરતી સંસ્થા ગ્રીન ગ્રીન આર્મી ની પ્રેરણાત્મક મુહિમ. “કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતા જ ધર્મ”

Recent Comments