fbpx
ગુજરાત

સુરત શહેર ની સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટની માનવતાવાદી મુહિમ ૧૫ હજાર પરિવારો સુધી પહોંચી

સુરત શહેર ની જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ ની માનવતા વાદી મુહિમ કેન્સર જેવી અસાધ્ય બીમારી માં સપડાયેલા પીડિત પરિવારો ને રોકડ રકમ અને રાશન કીટ વિતરણ કરાય રહી છે એક નાની એવી પણ નાવીન્ય સેવા જેમાં એક અનાજ ની કીટ અને ૧૦૦૦૦ રૂપિયા નો ચેક આપીને એક માનવ બીજા માનવ પ્રત્યે ની ફરજ અદા કરી વંદનીય  સેવા ની સંખ્યા અત્યાર સુધી માં પંદર હજાર થી વધુ પરિવારો સુધી માનવતા વાદી મુહિમ પહોંચાડનાર જય ભગવાન યુવક સેવા  ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વયંમ સેવકો દિવસે પોતા ના પરિવાર ના ગુજનાર માટે વેપાર કામ ધંધો બિઝનેસ કરી સાંજે  નીકળી પડે છે માનવતા વાદી મુહિમ સાથે પ્રચાર માનક કે માધ્યમો નોંધ લે કે ન લે કોઈ પણ જાત ની અપેક્ષા વગર જેમ દિવે દીવો પ્રગટે તેમ માનવતાવાદી મદદ લઇ ને કામ કરતી સંસ્થા દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના સાથે મૂર્તિમંત્ર બની રહેલ ગ્રીન આર્મી ગ્રુપ ના સેવાત્મક કાર્ય મા સદા અગ્રેસર રહેતા મનસુખભાઈ કાસોદરિયા અને શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ  ફેસબુક પેજ પ્રમુખ મહેશભાઈ ભુવા તથા આશિષભાઈ સોજીત્રા જય ભગવાન ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા  સહિત ના સેવારથી યુવાનો દ્વારા આજ રોજ એક એવા દુઃખિયા પરિવાર ની મુલાકાત લીધી કે જે પરિવાર આ મંદી ના માહોલ વચ્ચે ચાર વર્ષ થી કેન્સર જેવી ગંભીર બીમારી થી પીડાતી વ્યક્તિ માટે આર્થિક મદદ ના હેતુ થી હાથ લાંબો કરવા એક પાટીદાર ની દીકરી ની વેદના અનુભવી ને આવી પહોંચીયા મૂળ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના હાલ સુરત રત્નકલાકાર તરીકે મજૂરી કરી ગુજરાન ચલાવતા પીડિત પરિવાર ના સંતાન માં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણેય બાળકો અભ્યાસ ની સાથે ડાયમંડ નું પરચુરણ કામ કરી ઘર ખર્ચ અને પરિવાર નું ગુજરાન ચલાવવા મદદ કરે છે. તેમના ધર્મ પત્ની ના જણાવ્યા અનુસાર પીડિત છેલ્લા ચાર વર્ષ થી કેન્સર જેવી ગંભીર બીમારી થી પીડાઈ રહ્યા છે. હું એક પાટીદાર ની દીકરી છું આ મંદી ના માહોલ માં મારી આ વેદના કહું તો કોને કહું.?તમારી આ એક નાનકડી સહાય માત્ર  થી એક પરિવાર બચી શકે છે મુકેશભાઈ ના ધર્મપત્ની એ તે પણ  જણાવ્યુ હતુ કે મારા પતિના દવાખાના ના ખર્ચ પુરતા પણ જો આર્થિક સહાય આપ કરાવશો તેવી હદયસ્પર્શી અપીલ કરી હતી બેન્ક  વરાછા બેન્ક A.c. no 00110121910905 IFSC CODE.: VARA0289001 દયાબેન મુકેશભાઈ ચોવટીયાએડ્રેસ : G-2, દર્શન એપાર્ટમેન્ટ, કુબેર નગર ઈશ્વરનગર નિ પાછળ, એલ. એચ. રોડ, મોબાઈલ નં : 6354173749 Googl pay ચાલુ છે

Follow Me:

Related Posts