ગુજરાત

સુરત શહેર માં જીવન જ્યોત બ્લડ સેન્ટર નો પૂજ્ય સંતો ઉપસ્થિતિ માં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ નાં હસ્તે પ્રારંભ 

સુરત શહેર માં જીવન જ્યોત બ્લડ સેન્ટર નો ઉપસ્થિતિ માં કેન્દ્રીય મંત્રી સી આર  પાટીલ નાં વરદ હસ્તે પ્રારંભ જીવન જ્યોત બ્લડ બેંક  તરફ થી થેલેસેમિયા સિકલ એનિમિયા હિમોફીલિય નાં દર્દી ઓને વિના મૂલ્યે બ્લડ અપાશે તેમજ  શહીદ સૈનિક પરિવારો અને દરેક ધર્મગુરૂ ઓને વિના મૂલ્યે બ્લડ ઉપલબ્ધ કરાવતી સેવા નો આજે વરિષ્ઠ સંતો ક્રાંતિકારી સ્વામી મર્ગિયસ્સમિતજી પી પી સ્વામી સહિત અનેક મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિત માં જીવન જ્યોત બ્લડ સેન્ટર નો પ્રારંભ માનવ કલ્યાણ નાં ઉજળા ઉદ્દેશ પ્રારંભાયો હતો સુરત સિવિલ હોસ્પિટલ સામે મજુરા ગેટ રીંગ રોડ ખાતે તા.૨૭/૧૦/૨૪ ને રવિવારે સેવા સંસ્થાન જીવન જ્યોત બ્લડ સેન્ટર નાં પ્રારંભ પ્રસંગે અસંખ્ય નામી ઉદ્યોગ રત્નો કેળવણી કારો સમાજ શ્રેષ્ટી ઓ ઉપસ્થિતિ માં પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ડો મનીષા અગ્રવાલ દિલીપભાઈ સોંડાગર વિપુલ કલથીયા અશ્વિન મુજપરા આશીર્વાદ માનવ મંદિર નાં જેરામ ભગત પરમાર્થ સેવા મિશન નાં ભરતભાઈ માંગુકિયા દિનેશભાઈ સુતરીયા સુદામા ટ્રસ્ટ રોનક ગેલાની સહિત જીવદયા પરમાર્થ પર્યાવરણ શેક્ષ્ણીક આરોગ્ય સામાજિક સવેચિક ધાર્મિક સંસ્થાન જ્ઞાતિ સંગઠનો એસ એમ સી નાં અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં જીવન જ્યોત બ્લડ સેન્ટર નો પ્રારંભ કરાયો હતો 

Related Posts