fbpx
ગુજરાત

સુરત સરથાણા પોલીસ નું સુરક્ષા સાથે સામાજિક પ્રદાન ૨૩ સંસ્થા ના સંકલન થી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ માં ૮૦૦ બ્લડ યુનિટ

સુરત સરથાણા પોલીસે કાયદો અને વ્યવસ્થાની જવાબદારીની સાથે સામાજીક યોગદાન આપીને પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્રને સાર્થક બનાવ્યુ છે. સરથાણાના સેવાભાવી પીઆઇ એમ કે ગુર્જર સહિત સ્ટાફે ગઇકાલે પોલીસ મથકમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. રક્તદાન કેમ્પમાં શહેરી ગૌસેવા, શૈક્ષણિક, ધાર્મિક અને હિરા ઉધોગ સહિતની કુલ ૨૩ સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સરથાણા પોલીસ સ્ટાફે ૨૦ કરતા વધુ અને જુદી જુદી સંસ્થાઓના કાર્યકરોએ ૭૮૦ એમ કુલ ૮૦૦ બ્લડ યુનિટ એકત્ર કર્યુ હતુ

Follow Me:

Related Posts