સુરત સ્વ જયાબેન છીતુભાઈ પટેલ ની પુણ્યસ્મૃતિ માં બહેન ભાણેજોનું પરમાર્થ મનોદિવ્યાંગ આશ્રમના આશ્રિત માટે સાડા સાત લાખ ની સખાવત
સુરત શહેર માં માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતી મનોદિવ્યાંગો ની સંસ્થા પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ સંચાલિત માનવ સેવા આશ્રમ ના આશ્રિત મનોદિવ્યાંગો માટે કામરેજ ના સ્વ જયાબેન (જોલી બેન) છીતુભાઈ પટેલ ની પુણ્યસ્મૃતિ એ સદગત ની બહેનો અને ભાણેજો એ રૂપિયા સાડા સાત લાખ નું દાન અર્પણ કર્યું મનોદિવ્યાંગ સંસ્થા માં એક રૂમ નિર્માણ કરવા સદગત ની પુણ્યસ્મૃતિ માં જયાબેન ને બહેનો અને ભાણેજો એ અનોખી પુષ્પાજંલી પાઠવી હતી માનવ સેવા આશ્રમ ના આશ્રિત મનોદિવ્યાંગ માટે તૈયાર થનાર પ્રકલ્પ માં સદગત ના પરિવારજનો શ્રી સ્વ લક્ષ્મીબેન જયંતીભાઈ પટેલ ( બહેન ) ગં.સ્વ . મંજુલાબેન મગનભાઈ પટેલ ( બહેન ) ગં.સ્વ . જયાબેન ઠાકોરભાઈ પટેલ ( બહેન ) રમણબેન પરશોત્તમભાઈ પટેલ ( બહેન ) જયોત્સનાબેન ચંદ્રકાન્ત પટેલ ( બહેન ) દિપકભાઈ પરશોત્તમભાઈ પટેલ ( ભાણેજ )સહિત ના પરિવારે સ્વર્ગીય જયાબેન ને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી સાડા સાત લાખ રૂપિયા ની સખાવત કરી પરમાર્થ સેવા મિશન સંસ્થા દ્વારા નિર્માણ થનાર મનોદિવ્યાંગ આશ્રમ પ્રકલ્પ માં અર્પણ કર્યા હતા
Recent Comments