સુરેન્દ્રનગરની અરવિંદ સોસાયટીમાં રહેતા પરીવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહીત રૂપીયા ૯૯,૮૬૪ની મત્તાની ચોરી કરીને લઈ ગયા હતા. આ બનાવના ફરાર આરોપીને સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.
સુરેન્દ્રનગરમાં બંધ મકાનને નિશાન બનાવી રોકડ, દાગીના સહીતની ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી લીધો

Recent Comments