સુરેન્દ્રનગર ધોળીધજા ડેમના પમ્પિંગ સ્ટેશનમાંથી લાશ મળી આવતા ચકચાર મચી
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પમ્પિંગ સ્ટેશન એક પુરૂષની લાશ હોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી ફાયરબ્રિગેડની ટીમે તાકીદે સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.જ્યારે મૃતકના હાથ પર સુરેશ જૈન લખેલું હોવાથી તેમના પરીવારજનોની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
Recent Comments