ગુજરાત

સુરેશ પાનસુરીયાનું એસ.પી ઈન્ફા સિદ્ધેશ્વરાય ગ્રુપ વડોદરાનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માન

સંઘર્ષ સાથે સફળતાના શિખરો કરતા અમરેલી જિલ્લાનું ગૌરવ અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા વડોદરાની અંદર રીયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર આગવું સ્થાન ધરાવે છે તેમની કંપનીનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર બ્રાન્ડ ઓફ ધ યર ના પુરસ્કારથી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લા તથા બોલીવુડ એક્ટર કુણાલ કપૂરની ઉપસ્થિતિમાં નવાજી શ્રી સુરેશ પાનસુરીયાની કંપની એસ.પી ઇન્ફા અને શ્રી સિદ્ધેશ્વરાય ગ્રુપને ગૌરવવંતો પુરસ્કાર પ્રાપ્ત થયો છે ત્યારે સમગ્ર જિલ્લાની અંદર આનંદની લાગણી છવાઈ છે.

Follow Me:

Related Posts