fbpx
ગુજરાત

સૃષ્ટિ સંસ્થાના નેશનલ કોડીનેટર ચેતન પટેલ નું લોનાવાલા(મહારાષ્ટ્ર)માં સર ફાઉન્ડેશનને વિશિષ્ટ સન્માન

સૃષ્ટિ સંસ્થા ના નેશનલ કોડીનેટર શ્રી ચેતન પટેલ નું લોનાવાલા(મહારાષ્ટ્ર) માં સર ફાઉન્ડેશન ને વિશિષ્ટ સન્માનશ્રી અતુલચંદ્ર કુલકર્ણી,અધિક પોલીસ મહાનિર્દેશક ના હાથે કરવા માં આવ્યું હતું.ચેતન પટેલ છેલ્લા ૧૫ વર્ષ થી સૃષ્ટિ સંસ્થા સાથે જોડાઇ ને ગ્રામીણ સત્તર પર રહેલા સંશોધનો અને વિશિષ્ટ પરંપરાગત જ્ઞાન ને શોધી ને તેની આવા ગ્રામીણ સંશોધન ની શોધો ને દેશ વિદેશ માં પહોંચાડવા નું કામ કરે છે. પ્રોફેસર અનિલ ગુપ્તા ના માર્ગદર્શન માં આખા દેશ માં શોધયાત્રા કરી ને આવા અઢળક લોકો ને શોધીયા છે. ગામડાના ના બાળકો અને ઇનોવેટિવ શિક્ષકો ને પણ આગળ વધારવા નું કામ કર્યું છે. IIM અમદાવાદ ના માધ્યમ થી જે બેસ્ટ શિક્ષકો હોય તેમના નવતરપ્રયોગ ને આગળ  શાળા શુધી પહોંચડીયા છે. અને એમનું સન્માન કરાયું છે. આ કાર્ય પૈકી કેટલા બાળકો અને ગ્રામીણ સંશોધકો ને કોઈ ઓળખતું નહોતું તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે અને કેટલાક ને પદ્મશ્રી સન્માન મળ્યા છે. કેટલાક ઈનોવેટર અને ખેડૂતો,બાળકો ના નામે પેટન્ટ પણ સંસ્થા એ કરવી છે. 

ચેતન પટેલ પણ એક પ્રયોગશીલ કાર્ય કર છે અમેન એમની લગ્નની કંકોત્રી ૨૪ પેજ ની બનાવી હતી જેમાં ખેડૂતો ને ઉપયોગી પશુ પાલન, ખેતી, અનાજ સંગ્રહ ની પદ્ધતિઓ અને ગ્રામીણ સંશોધન ની જાણકારી હતી અને ૨૫ ખેડૂતો નો સંશોધન નું પ્રદર્શન એમના લગ્નમાં કરવા માં આવ્યું સાથે પલાસ્ટિક ફ્રી લગ્ન અને જે લોકો એ મેરેજ માં બગાડ કાર્યો નહોતો એવા લોકો ને પેન ગિફ્ટ કરી હતી. હનીમૂન માટે જ્યાં ગયા હતાં ત્યાં ૫૦૦ બુક ની લાઈબ્રેરી બનાવી ને આવિયા એવા હંમેશા પ્રેરણા દાયક નાનકડા ગામ ના યુવા વ્યક્તિ કરી રહિયા છે. આખા દેશ ના વિવિધ ક્ષેત્રોમાં કામ કરનાર સંશોધોકો ને જોડનાર અને તેમની સમાજ માટે ની વિવિધ સેવાઓ બદલ  આજે નેશનલ લેવલ કોન્ફરન્સ માં સન્માન કરવા માં આવ્યુ  આ સન્માન એ આખા પંથક નુ સન્માન

Follow Me:

Related Posts