સેવાને સરનામે _ઉમળકા સાથે શ્રી બીપીનભાઈ ભરાડ દ્વારા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત સારહી તપોવન આશ્રમ ના નિર્માણ
સેવાને સરનામે _ઉમળકા સાથે શ્રી બીપીનભાઈ ભરાડ દ્વારા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત સારહી તપોવન આશ્રમ ના નિર્માણ માટે તા. 28/10/2023* નાં રોજ 24 કુંડી ગાયત્રી યજ્ઞ યોજવામાં આવેલ આ પ્રસંગે તુલસીપત્ર રૂપે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 11,000/- રૂપિયા નું અનુદાન આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી આ તકે સારહી પરિવાર વતી સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન – દ્રષ્ટા લોકસેવક શ્રી મુકેશભાઇ સંઘાણી, નગર પાલિકા નાં પૂર્વ કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ સેખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી તુષારભાઈ જોષી સહિત નાં પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ *સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ.
Recent Comments