સત્તાનાં નહીં પણ સેવાના માણસ નગરપાલિકા સદસ્ય પતિ ભુપતભાઈ પાનસુરીયા કે જેઓ ૪૦, ૪૧ ડિગ્રી ગરમીમાં પણ પોતાના વિસ્તારના વિકાસ કાર્યો માટે હંમેશા તત્પર હોય છે. જેમનું જીવતું જાગતું ઉદાહરણ કે સાવરકુંડલા શહેરની અંદર ગલીઓમાં બ્લોક સાથે રોડના વિકાસ કાર્યો રઆ કાળઝાળ ગરમીમાં પણ પોતાની દેખરેખ નીચે ગુણવત્તાવાળું કામ થાય તે માટે સતત માર્ગદર્શન આપતાં જોવા મળે છે આમ આવા સેવાના સારથિઓ દ્વારા જ સાવરકુંડલાને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરી શકાય.
સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતાં નગરપાલિકા સદસ્ય પતિ ભૂપતભાઈ પાનસુરિયા.


















Recent Comments