અમરેલી

સેવા સાહસ શિસ્ત નો પર્યાય N.C.C નેશનલ કેડેટ કૉર્પ્સ દિન બેઝકેમ્પ માં ગુજરાતી નો જુસ્સો કબીલેદાદ

નેશનલ કેડેટ કૉર્પ્સ દિન ૧૮ નવેમ્બર- એન.સી.સી. દિન વિદ્યાર્થીઓને શિસ્ત અને લશ્કર જેવી વિવિધ તાલીમ આપવા માટે તા.૧૮ નવેમ્બર .૧૯૪૮ ના રોજ નેશનલ કેડેટ કૉર્પ્સ  (એન.સી.સી) ની સ્થાપના કરવામાં આવી તેની યાદમાં ૬૨ વર્ષે તા ૧૮ નવેમ્બરના રોજ એન.સી.સી.દિન ઊજવવામાં આવે છે ગુજરાતમાં એન.સી.સી.નો પ્રારંભ ૧૯૬૩ ફેબ્રુઆરીથી અમદાવાદમાં થયો હતો અને ત્યાર પછી દમણ દીવ અને દાદરા-નગર હવેલીની યુનિટોનો સમાવેશ કરવામાં આવેલ દેશભરમાં આ પ્રવૃત્તિના ૧૬ ડાયરેક્ટોરેટના ૧૨ લાખ જેટલા કેડેટોમાં ગુજરાતના ૩૫ યુનિટના ૫૩૨૦૦ કેડેટો છે એન.સી.સી એ માત્ર સેનાનું જ અંગ નથી કેડેટને સેનામાં ભરતી કરવા કરતાં પણ સારા નાગરિક બનાવવા એ એન.સી.સીનો ઉદ્દેશ છે એન.સી.સી એ સમગ્ર દેશના જુદા જુદા પ્રાંતોની સંસ્કૃતિનો સમન્વય છે જે રાષ્ટ્રને સારા સૈનિક ઑફિસરો ઉપરાંત સારા નાગરિક આપે છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એન.સી.સી દ્વારા કરાયેલી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ બદલ અભિનંદન ને પાત્ર ગુજરાત એન.સી.સી.માં કુલ ૫૩ હજાર જેટલા કેડેટ છે  સિયાચીન બેઝકેમ્પમાં ગુજરાત એન.સી.સી.ના છાત્રોએ સાબિત કર્યું કે તેઓ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી  ત્યાર બાદ નર્મદા એક્સપિડિશન પણ સફળતા પૂર્વક પૂરું કર્યું તે એક સીમાચિહ્નરૂપ બાબત છે ગુજરાત એન.સી.સી દર મહિનાના સમયે સિયાચીન બેઝકેમ્પ રેલી નર્મદા એક્સપિડિશન જેવી સાહસિક પ્રવૃત્તિ કરેછે માઇક્રોલાઇટ એરક્રાફ્ટની રેલી ગુજરાતની બધી જ ૩૫ યુનિટે આ રેલીમાં ત્રણ એરક્રાફ્ટ ઉડાડવામા આવ્યા જેની શરૂઆત અમદાવાદથી થઈ સૌથી મહત્ત્વની વાત કે આ એરક્રાફ્ટ એન.સી.સી.ના કેડેટ દ્વારા નવી દિલ્હીમાં ગણતંત્ર દિન પરેડ કેમ્પમાં કુલ ૧૬ ડાયરેક્ટરેટમાં છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાત ઉચ્ચક્રમે પહોંચતું નથી આ અંગે એન.સી.સી યુનિટોમાં યોજાતી અઠવાડિક પરેડ સુધારવા વધુ ધ્યાન આપતા ગુજરાત માટે ગૌરવીંત કરતું કાર્ય કર્યું 

Related Posts