ભાવનગર

સોઇલ હેલ્થકાર્ડ થકી જમીનના સ્વાસ્થ્યની તપાસણી થતા જમીન ફળદ્રપુબની, બિન જરૂરી ખર્ચા ઘટ્યા : સહદેવ સિંહ ગોહિલ

વિકસિતભારતસંકલ્પયાત્રાઘોઘાનાભવાનીપુરાઆવીપહોંચતાત્યાનાંરહેવાસીખેડૂતશ્રીસહદેવસિંહગુમાનસિંહગોહિલેએમનીસફળખેડૂતતરીકેનીવાતગામલોકોસમક્ષમેરીકહાનીમેરીઝુબાનીઅંતર્ગતકરતાંસોઇલહેલ્થકાર્ડનાલાભવર્ણવ્યાહતા.

આતકેશ્રીસહદેવસિંહગોહિલેજણાવ્યુંહતુંકેસોઇલહેલ્થકાર્ડઅંતર્ગતજમીનનીચકાસણીકરાવ્યાપહેલાઉપજપૂરીનમળતાખાતરવધુનાખતાહતાપરંતુજમીનનુંપરીક્ષણથતાંએમનેખ્યાલઆવીગયોકેજમીનમાંકયાપ્રકારનાતત્વોઘટેછેએખ્યાલઆવીજતાંએમાવજતકરતાંઉપજવધીગઈઆમ, શ્રીસહદેવસિંહનેખાતરનોઉપયોગઓછોથઈગયોઅનેખર્ચપણઓછોથવાલાગ્યોતેમજસામેઉત્પાદનવધીગયું. આઉપરાંતટપકપદ્ધતિનોઉપયોગકરતાંહોવાથીતેમણેપાણીનીબચતથાયછે.

આમ, અન્યખેડૂતનેપણસોઇલહેલ્થકાર્ડકઢાવીનેજમીનનીગુણવત્તાઅંગેનોખ્યાલઆવેએથીયોગ્યદિશામાંખાતરનોવપરાશકરીનેસારીઉપજમેળવીશકેએનોલાભલેવાઅપીલકરીછે.

Follow Me:

Related Posts