અમરેલી

સોજીત્રા પરિવાર દ્વારા કોરોનાના દર્દીઓ માટે ચાલતી ટીફીન સેવાની વ્યવસ્થા જોઈને લોકો સામેથી દાનની સરવણી શરૂ થઈ : પી.પી.સોજીત્રા

સોજીત્રા પરિવાર દ્વારા સુખનાથપરા, પટેલવાડી ખાતે ચાલતી ટીફીન સેવામાં રોજબરોજ વધારો થતાં આજે ર૦ માં દિવસે રોજનાં ૧ર૦૦ જેવા ટીફીન શહેરની તમામ હોસ્પિટલો તેમજ શહેરનાં હોમ કવોરન્ટાઈન દર્દીઓ માટે જઈ રહયા છે. તેમજ આ ટીફીન સેવામાં હોટલમાં વપરાતા કન્ટેઈનરમાંજ ટીફીન પેકીંગ કરીને અપાતુ હોય તેમજ સ્વચ્છ અને પૌષ્ટીક આહારથી બનતુ આ ટીફીન સેવાથી શહેરીજનો આફ્રીન થઈને વણ માગ્યે નીચે ુમજબનું રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે આપેલ દાનની વિતગ નીચે મુજબ છે.

(૧) રૂા.ર૧,૦૦૦/– હાર્દિકભાઈ સેંજલીયા (શ્રીજી મોબાઈલ) (ર) રૂા.ર૧,૦૦૦/– આશાપુરા ફર્નિચર હ. મુળજીભાઈ પોકાર (૩) રૂા.૧પ,૦૦૦/– પીપલ્સ કો.ઓ. સોસાયટી હ. એ.ડી.રૂપારેલસાહેબ (૪) રૂા.૧૧,૦૦૦/– સ્વ. બીપીનભાઈ વૃજલાલ વિરડીયા હ. હિરેનભાઈ વિરડીયા (પ) રૂા.૧૧,૦૦૦/– ચિરાગભાઈ બટુકભાઈ ગજેરા (હરિઓમ ઓઈલ મીલ) (૬) રૂા.૧૧,૦૦૦/– શૈલેષભાઈ પરીખ (જીવણ ભાનજી એન્ડ સન્સ) (૭) રૂા. ૯,૦૦૦/– જીતુભાઈ સોમૈયા (ગોળવાળા) (૮) રૂા.પ,૪૦૦/– જગદીશભાઈ સેલાણી (માર્કેટયાર્ડ) (૯) રૂા.પ,૧૦૦/– નરેશભાઈ તથા ચેતનભાઈ (૧૦) રૂા.પ,૧૦૦/– કાંતિલાલ પ્રેમશંકર રાવળ (૧૧) રૂા.પ,૧૦૦/– ભાનુબેન ચુનીલાલ રાવળ (૧ર) રૂા.પ,૧૦૦/– અવધ ડેરી હ. દિનેશભાઈ હીરપરા (૧૩) રૂા.પ,૦૦૦/–કાળુભાઈ પાનસુરીયા (૧૪) રૂા.પ,૦૦૦/– દિલીપભાઈ છગનભાઈ ધાનાણી (૧પ) રૂા.પ,૦૦૦/– શૈલેષભાઈ ધીરૂભાઈ દુધાત (ત્રંબોડા) (૧૬) રૂા.પ,૦૦૦/– ઉમેદભાઈ ખાચર (૧૭) રૂા.પ,૦૦૦/– હસુભાઈ દુધાત (વિશ્વ હિન્દુ પરિષદ (૧૮) રૂા.પ,૦૦૦/– અશ્વિનભાઈ પટેલ (નાગરિક બેંક) (૧૯) રૂા.ર,૧૦૦/– ખ્યાતિબેન સુધીરભાઈ મકાણી (ર૦) રૂા.ર,૦૦૦/– તુલશીભાઈ મકવાણા (ન.પા. સદસ્ય) (ર૧) રૂા.૧,૦૦૦/– યોગી જીતેન્દ્રભાઈ ભટ્ટ તથા જે લોકોએ વસ્તુઓનું દાન કરેલ છે તે નીચે મુજબ છે.

(૧) પ કિલો હળદર મનિષભાઈ ગોવિંદભાઈ કાબરીયા (ર) ૧૦પ કિલો લોટ હિંમતભાઈ ઠાકરશીભાઈ ઝાલાવાડીયા (૩) ર ડબા તેલ લક્ષ્મી સેલ્સ હ. ત્રિકમભાઈ ચોવટીયા (૪) ૧૦ કિલો ચોખા જયેશભાઈ વઘાશીયા (માવજીજંવા) (પ) પ૦૦૦ પાણીની બોટલ તથા ૩૦ મણ ઘઉ નિલકંઠ જવેલર્સ (૬) ૧ ડબો તેલ, ૧ કટો ચોખા, ર– કિલો હળદર સ્વ. બાવચંદભાઈ પોપટભાઈ સાવલીયા હ. જગદીશભાઈ સાવલીયા (૭) પ૦ કિલો ચોખા જયાબેન જેરામભાઈ ટાંક હ. ચિમનભાઈ ટાંક (૮) ૬૦ કિલો લોટ ગોવિંદભાઈ નાનજીભાઈ ઝાલાવાડીયા (૯) રપ કિલો ખાંડ સંજયભાઈ જાની (ભદો)


ઉપરોકત તમામ દાતાઓનો ૠણ સ્વીકાર કરી આ કોરોનાની મહામારીમાં મદદરૂપ થનારનો આભાર સોજીત્રા પરિવાર વતી પી.પી. સોજીત્રા દ્વારા કરવામાં આવે છે.

Related Posts