ગુજરાતમાં સાેનું ખરીદવાની પરંપરા અન્ય રાજ્યાે કરતા વધુ છે, લગ્ન હાેય કે અન્ય કાેઈ પ્રસંગ હાેય સાેનું ખરીદવાની પરંપરા વધુ જાેવા મળે છે. અા પરંપરા વર્ષાેથી ગુજરાતમાં ચાલી અાવી છે. સાેનાના ભાવ છેલ્લા 5 વર્ષમાં અાસમાને પહાેંચ્યા છે અા ભાવાેમાં સતત વધારાે જાેવા મળી રહ્યાે છે. રેકોર્ડ સ્તરે છેલ્લા અેક વર્ષથી ભાવમાં વધારાે થઈ રહ્યાે છે. અમદાવાદમાં 1 તોલાનો ભાવ 51790 રૂપિયા છે.
ફક્ત લાેકલ લેવલે જ નહીં પરંતુ અાંતરરાષ્ટ્રીય કાેમાેડિટી અેક્સેચેન્જમાં પણ સાેનું 1900 ડાેલર પ્રતિ અાૈંસ સમાન પહાેંચ્યું છે. અા વર્ષમાં જ સાેનું 3.6 ટકા જેટલું માેંઘું થયું છે. તેમાં પણ ખાસ કરીને 2020માં સાૈથી વધારાે સાેનાના ભાવમાં જાેવા મળ્યાે છે ત્યાર બાદ સતત તેજી સાેનામાં જાેવા મળી છે.
અા રહ્યા સાેનું માેઘું થવાના મુખ્ય કારણાે વાંચાે
રશિયા અને યુક્રેનમાં તણાવ ભરેલી સ્થિતિમાં અાંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાેવા મળેલા બદલાવાે,
અાંતરરાષ્ટ્રીય કાેમાેડિટી અેક્સેચેન્જમાં પણ સાેનું 1900 ડાેલર પ્રતિ અાૈંસ સમાન પહાેંચ્યું છે.
સમગ્ર વિશ્વમાં માેંઘવારીનાે દર વધી રહ્યાે છે. છૂટક માેંઘવારીનાે દર 6 ટકા પાર થયાે છે. અમેરીકામાં પણ રેકાેર્ડ તાેડ માેંઘવારી છે.
લેવાલી પણ સાેનામાં સતત વધતી જાેવા મળી છે માંગને પગલે ભાવ વધ્યા છે.
Recent Comments