fbpx
ગુજરાત

સોમનાથ દાદા ના સાનિધ્યમાં પ્રાચી ખાતે કિસાન મૉરચા નૉ વૃક્ષારૉપણ કાયઁકમ

સોમનાથ દાદા ના સાનિધ્યમાં પ્રાચી ના પવિત્ર સ્થાન ઉપર ગીર સોમનાથ જીલ્લા કિસાન મૉરચા ની બેઠક યૉજાય જેમાં 51 ખેડુતૉ એ પીપળા ના વૃક્ષ ની પુજા કરી ને વાવેતર કરવા નૉ સંકલ્પ કર્યો આ તકે કિસાન મૉરચા ના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, પ્રદેશ ટીમ ના સાથી મિત્રો મહેન્દ્રભાઈ પીઢીયા, ભરતભાઈ મેર, જીલ્લા ભાજપ ના પ્રમુખ માનસિંહભાઇ પરમાર,જીલ્લા ભાજપ ના મહામંત્રી વિશાલ વૉરા ટીમ જીલ્લા ભાજપ, કિસાન મૉરચા ના પ્રમુખ શ્રી ધીરૂભાઈ અને ટીમ કિસાન મૉરચા ની હાજરી

Follow Me:

Related Posts