રાષ્ટ્રીય

સોમવારે કરો આ ઉપાય, ક્યારેય નહીં થાય પૈસાની કમી, જાણો આ ઉપાયો વિશે…

દેવોના દેવ મહાદેવને ખુશ કરવા માટે ફ્કત સાચી ભક્તિની જરૂર છે. જો કોઈ ભક્ત ભગવાન શિવને તેના ખરા હૃદયથી ફૂજા કરે છે તો પણ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની બધી મુશ્કેલીઓમાંથી બહાર લાવે છે. 

ભગવાન શિવની ઉપાસના માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. સોમવારે ભોલેનાથને સમર્પિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સોમવારના દિવસે કેટલાક ઉપાયો કરવામાં આવે તો ભગવાન ખુશ થઈને તમને આશિર્વાદ આપે છે.

આજે અમે તમને જણાવીશું કે સોમવારના દિવસે કયા કયા ઉપાય કરવાથી તમને પૈસાની કમી નહીં થાય. જેમાં કેટલાક મંત્રો છે.

સોમવારે સવારે સ્નાન કર્યા પછી ભગવાન શિવ તેમજ દેવી પાર્વતી અને તેમની સવારી નંદીને ગંગાજળ, ચંદન, અક્ષત, બિલ્વપત્ર, ધતુરા અથવા આકૃતિના ફૂલ ચઢાવો. તેના પછી ભગવાન શંકરના આ મંત્રનો 108 વાર જાપ કરો.

मन्दारमालाङ्कुलितालकायै कपालमालांकितशेखराय।
दिव्याम्बरायै च दिगम्बराय नम: शिवायै च नम: शिवाय।।
श्री अखण्डानन्दबोधाय शोकसन्तापहा​रिणे।
सच्चिदानन्दस्वरूपाय शंकराय नमो नम:॥

કહેવાય છે કે આ દુનિયામાં શ્રદ્ધાથી વધુ કંઈ નથી, તો ભગવાન ભોલેનાથમાં શ્રદ્ધા રાખો, ચોક્કસ તમારી દરિદ્રતા દૂર થશે. કારણ કે ભગવાન ભોલેનાથ ખૂબ જ દયાળુ છે.

Related Posts