અમરેલી ખાતે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપદા પ્રબંધક) માં રાહત કાર્ય કરે છે,અત્યારે સમગ્ર દેશમાં ભારે ઠંડી પડી રહી છે,દર વર્ષે SBF દ્વારા સમગ્ર ભારત માં બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવે છે જેની કળી રૂપે અમરેલીમાં પણ બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 66 જરૂરતમંદ ને બ્લેન્કેટ આપવામાં આવ્યા,આ કાર્યક્રમમાં અમરેલીના વેપારીમિત્રો અને કર્મશીલ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમને સફળ બનાવવા SBF ના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી,આગામી દિવસોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું અમરેલી ડિસ્ટ્રીકટ લેવલનું ટ્રેનિંગ વર્કશોપ રાખવામાં આવશે.
સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર,ગુજરાત દ્વારા અમરેલીમાં બ્લેન્કેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું

Recent Comments